Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરઉત્તરકાશી

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગાના ઉદભવ સ્થાન ગંગોત્રીના કપાટ આજથી છ મહિના માટે બંધ થયા છે. આજે બપોરે ગંગોત્રી મંદિરમાં અન્નકૂટ ધરાવ્યા બાદ પૂજા કરવામાં આવી હતી. અને પૂજા બાદ મંદિરના કપાટ શિયાળા દરમિયાન બંધ કરવામાં આવ્યા હતા. મંદિરના સુત્રોના જણાવ્યા અનુસાર ગંગોત્રી ધામના મુખ્યપૂજારીએ બપોરે 12 વાગ્યેને 15 મિનીટે ધાર્મિકવિધી બાદ અને વહિવટી તંત્રની હાજરીમાં મંદિરને તાળુ લાગાવ્યુ હતું. જેના...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ઉત્તરકાશી
૫૬ વર્ષીય પીયૂષભાઇ શાહને લોંગ ડિસ્ટન્સ રનિંગનો ક્રેઝ છે. હાલમાં જ ઋષિકેશથી ઉત્તરકાશી સુધીની ૧૩૫ માઇલ (૨૧૫ કિલોમીટર)નીઅગાઉ પણ વિવિધ મેરેથોનમાં પીયૂષભાઇ પાર્ટીસિપેટ કરતાં હોય છે. અમદાવાદ મેરેથોનમાં તેઓ થર્ડતેમ છતાં દરેક મુશ્કેલી સામે લડીને અમે ત્રણ લોકોએ ૨૧૫ કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું છે.તેની ઇચ્છા છે કે અમે દાંડીથી અમદાવાદની દોડ કરીએ. આ દોડનું અંતર ૩૫૦ કિલોમીટરનું રહેશે જે અમે ૭ દિવસ દરમિયાન દોડીશું.આ...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ઉત્તરકાશી
ઉત્તરાખંડમાં શનિવારે વાદળ ફાટવાથી પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને કારણે તણાઇ ગયેલા ૩૪ લોકોના મૃતદેહ મળ્યા છે. જો કે, ઉત્તરકાશી જિલ્લામાં હજીપણ છ લોકો લાપતા છે. ઉત્તરકાશીના કલેક્ટર રાજેશ કુમારે જણાવ્યું કે, મૃતદેહ શોધી કાઢવામાં આઇટીબીપી અને પોલીસને સફળતા મળી છે.મૃતકોમાં માનેરી-ભાલી પવનવીજળી પરિયોજનામાં કામ કરનારા ૨૩ મજુરોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન વિજય બહુગુણાએ ભારે વરસાદને...
Source : Divya Bhaskar | 347 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ઉત્તરકાશી
ઉત્તરાખંડ અને હિમાચલમાં આભ ફાટતાં આવેલાં ઘોડાપૂરમાં ૧૧ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. જેમાં ઉત્તરાખંડમાં ૧૦ અને હિમાચલમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઉત્તરાખંડમાં ગંગા નદીમાં ૩૮ લોકો તણાઇ ગયા છે. આ ઉપરાંત ચારધામની યાત્રા બીજા દિવસે પણ રદ કરાઈ છે. ૧૯ મજૂર ગુમ છે.ગુમ થયેલામજૂરો માનેરી ભાલી પનબજિલી પરિયોજનાના ફેઝ એક અને બેમાં ફરજ બજાવતાં હતાં. જ્યારે જિલ્લાના ૧૯ અન્ય લોકો ગંગોરી, ડુંડા, ઉત્તરકાશી, બારકોટ...
Source : Divya Bhaskar | 378 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ઉત્તરકાશી
હિમાચલપ્રદેશ, જમ્મુ અને ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 31 લોકો પાણીમાં તણાઇ ગયા હતા, જેમાં ફાયરબ્રિગેડના ચાર જવાનો સામેલ છે. જ્યારે 53 લોકો લાપતા છે. ઉત્તરકાશીમાં મોબાઇલ સંપર્ક તૂટી ગયો છે.પાતાળગંગા નજીક ભેખડો ધસી પડવાના કારણે હજારો લોકો ફસાઇ ગયા છે. ગંગા નદીમાં આવેલા પૂરના કારણે જનજીવન પર ખતરો ઉભો થયો છે. લોકો ઘરો ખાલી કરી સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યાં...
Source : Divya Bhaskar | 408 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ઉત્તરકાશી
હિમાચલપ્રદેશ, જમ્મુ અને ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 12થી વધુ લોકો પાણીમાં તણાઇ ગયા હતા, જેમાં ફાયરબ્રિગેડના ચાક જવાનો સામેલ છે. જ્યારે 53 લોકો લાપતા છે. ઉત્તરકાશીમાં મોબાઇલ સંપર્ક તૂટી ગયો છે.પાતાળગંગા નજીક ભેખડો ધસી પડવાના કારણે હજારો લોકો ફસાઇ ગયા છે. ગંગા નદીમાં આવેલા પૂરના કારણે જનજીવન પર ખતરો ઉભો થયો છે. લોકો ઘરો ખાલી કરી સુરક્ષિત સ્થળે પહોંચી...
Source : Divya Bhaskar | 408 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ઉત્તરકાશી
Keep updated by subscribing our RSS feeds.
 
 
English