| તમિલનાડુમાં શ્રીલંકાઈ શ્રદ્ધાળુઓ સ્વદેશ પરત ફરી રહ્યાં છે. મંગળવારે રાત્રે મિહિન લંકા ફ્લાઈટથી 184 શ્રદ્ધાળુઓ શ્રીલંકા પરત ફર્યાં હતાં. તેની પહેલાં શ્રીલંકાઈ શ્રદ્ધાળુઓને તમિલ સંગઠનોનાં વિરોધનો ભોગ બનવું પડ્યું હતું. તમિલ સંગઠનનાં કાર્યકર્તાઓએ મંગળવારે શ્રીલંકાઈ શ્રદ્ધાળુઓને લઈને તિરુચિરાપલ્લી પર જતી ત્રણ બસો પર હુમલો કર્યો હતો, જેમાં કેટલાંક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં હોવાનાં સમાચાર પણ પ્રાપ્ત થયાં છે.178... |