| ડૂલ થતાં ૧.૮૨ લાખ લોકોએ અંધારા ઉલેચવાં પડયાં : અંકલેશ્વર, રાજપીપળા, હાંસોટ, કેવડિયામાં કેળના પાકને હાનીવીજળીનાં આવન-જાવન વચ્ચે પ્રજાએ અંધારામાં પસાર કરવી પડી રાત્રિ : વાલિયામાં વીજળી પડતાં વૃક્ષ સળગ્યુંઅપર એર સાઇકલોનિક સકર્યુલેશની અસરને કારણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે રાતે ભર ઉનાળે મોસમે બદલેલી કરવટથી ૩૦ કિમીથી પણ વધુ ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા તેમજ વીજળીનાં કડાકા-ભડાકા સાથે માવઠું થયું હતું.... |