આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી જશે અને તે પણ નક્કી થઈ જશે કે કોણ બેસસે મુખ્યમંત્રીની ખુરશી પર. રાજ્યની બધી જ સીટો પર 5 મે એ મતદાન થયું હતું. આ સીટો પર લડનાર ઉમેદવારોમાં 681 ઉમેદવારો તો કરોડપતિ હતા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા શહેર વિશે જે રાજકીય કારણોથી બહુ જાણીતું હોવાની સાથે-સાથે પ્રવાસીય વિવિધતા અને સુંદરતાથી પણ વખણાય છે.અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકની બરાબર મધ્યમાં આવેલ શિમોગા જિલ્લાની.... |