| અટકળો, લોબિંગ પછી અસંતોષ અને બળવો તથા સમજાવટ બાદ અંતે હવે કોંગ્રેસ,ભાજપ અને જીપીપીના મોટાભાગના ઉમેદવારો નક્કી થઇ ચૂક્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ વંશવારસાગત રાજકારણ હવે નવી વાત નથી. આ વખતે પણ અનેક ઉમેદવાર એવા છે જેઓ એવા પરિવારમાંથી આવે છે કે જ્યાં રાજકીય વાતાવરણ હોય, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતની એવી કેટલીય બેઠકોના ઉમેદવારો એવા છે જેમણે નાનપણથી રાજકારણ જોયું છે,અને હવે તેઓ સૌ પ્રથમ વખત વિધાનસભાના ચૂંટણીજંગમાં... |