લોકોના કંપનીમાં ૪.૬૨ કરોડ જમા થઈ ગયા ત્યારે કંપનીને તાળું મારી પૈસા ઘરભેગા કરી દીધા હતાકેટલાક ઠગોએ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફટોફટ ઇન્વેસ્ટમેન્ટ્સ કંપનીઓ ખોલી લોકોને ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી શહેરીજનોના કરોડો રૂપિયા ચાંઉ કરી લીધા હતા. ત્યારે આશ્રમ રોડ ચીનુભાઇ ટાવર ખાતે સમ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી. નામની કંપની ખોલી રોકાણકારોના રૂ.૪.૬૨ કરોડનું ફૂલેકું ફેરવનાર મહાઠગ અબ્દુલ મોમીન અબ્દુલ લતીફ શેખ (રહે... |