| કાયદેસર હથિયાર રાખવાનાં ગુનામાં દોષિત સાબિત થયેલા સંજયની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સંજયને જેલમાં ઘરનું ભોજન, કપડા અને દવાઓ સુધીની સુવિધા આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જેલ તંત્રએ સંજયને પૂણેની યરવડામાં જેલમાં ન મોકલવામાં આવે ત્યાં સુધી તમામ સુવિધાઓ આપવાની વાત કરી છે.સૂત્રો મુજબ સંજય પર રહેલા જીવનાં જોખમને ધ્યાનમાં લઇને તેને એક માસ સુધી આર્થર રોડ જેલની અંડા સેલમાં રાખવામાં આવશે. આ અંડાસેલમાં ચૂસ્ત... |