Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરપાલનપુર

કયા પ્રકારનું છે તેના પર પણ આ બાબતનો આધાર રહે છે. જો કેન્સર ગર્ભાશયનું કે અંડાશયનું હોય તો તે પ્રજનન પ્રણાલીને સંપૂર્ણ રીતે ખરાબ કરી નાખે છે. આ સ્થિતિમાં કેન્સર સંપૂર્ણ રીતે મટી ગયા બાદ ગાયનેક ડોક્ટરની સલાહ લઈ લેવી જરૂરી છે. તદુપરાંત ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરના કેસ વારસાગત થતાં આવ્યા હોય તો આવનાર બાળકીમાં પણ બ્રેસ્ટ કેન્સર થવાની થોડી ઘણી સંભાવના રહે છે. આ સિવાયનું જો કેન્સર થયું હોય અને ત્યારબાદ સંપૂર્ણ...
Source : Sandesh | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદર બ્રિજ પર એસ.ટી. બસમાં આગ ભભૂક્તા આખેઆખી બસ બળીને ખાખ થઈ જવા પામી છે. જો કે એસ.ટી.માં મુસાફરી કરી રહેલ ૪૨ મુસાફરો અને ડ્રાઈવર-કંડકટરનો આબાદ બચાવ થવા પામ્યો છે. જ્યારે બસમાં રહેલ મુસાફરોનો સરસામાન સળગી ગયો હતો.ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે અમદાવાદથી સૂંધામાતા જઈ રહેલ એસટી બસ પાલનપુર તરફ આવી રહી હતી તે સમયે કાણોદર નજીક એસ.ટી. બસમાં કંઈક સળગી રહ્યું છે તેમ એક મહિલા મુસાફરે...
Source : Sandesh | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુર- ડીસા હાઈવે સમી સાંજના સુમારે ડીસાથી પાલનપુર તરફ આવી રહેલ જીપ ચંડીસર ત્રણ રસ્તા પાસે હાઈવે આડુ આવેલ ટ્રેક્ટર સાથે ધડાકાભેર ટકરાતાં જીપમાં બેઠેલ આઠ મુસાફરોને ઈજા થતાં તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં સેંધાભાઈ ભેજાભાઈ પરમાર ઉં.વ.૫૦ રહે. ટડાવ (૨) શારદાબેન અજમાલજી ઠાકોર ઉં.વ.૪૪ રહે. વરનોડા (૩) પ્રકાશ એમ. ચૌધરી રહે. પુના (૪) મહંમદ શરીફ શેખ ઉં.૨૧ દિયોદર૫) સંગીતાબેન...
Source : Sandesh | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુર-આબુ હાઇવે પર અલગ-અલગ સમયે બે સ્થળે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થવા પામ્યું છે. જ્યારે અન્ય બે ઇસમોને ગંભીર ઇજા થવા પામી છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર આબુરોડ હાઇવે પર વહેલી સવારે મિત્રાસણી બ્રિજ પાસે ઉભેલ ટ્રકને પુર ઝડપે આવી રહેલ ટ્રકચાલકે ધડાકાભેર ટક્કર મારતાં ચાલક સહિત બે વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં...
Source : Sandesh | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુર-આબુ હાઇવે ઉપર સકીર્ટ હાઉસ સામે શનિવારે મોડી સાંજે ટ્રક ચાલકે એક મોટર સાયકલને અડફેટમાં લઇ ૧૦૦ મીટર જેટલું ઘસેડયું હતું. આ ગોજારા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. દરમિયાન દોડી આવેલા પોલીસ અધિકારીઓએ યુવકના મૃતદેહને ટ્રક નીચેથી નીકાળી પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અકસ્માતને પગલે સમગ્ર...
Source : Divya Bhaskar | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી એક માર્બલ અને કોટાસ્ટોન ફેકટરીમાં ચોકીયાત તરીકે ફરજ બજાવતા શખ્સે શુક્રવારે રાત્રે તેની પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. ઘર કંકાસના કારણે પતિએ ઘટનાને કરૂણ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. દરમિયાન ફેકટરીના માલિકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તાલુકાના ચંડીસરના...
Source : Divya Bhaskar | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
ગુજરાત પ્રદેશ એનસીપીના ઉપાધ્યક્ષ બુધવારે તેમના વતન પાલનપુર તાલુકાના વેડંચામાં પોતાના મકાન પાછળ રીપેરીંગ કામ કરાવતા હતા. ત્યારે ઉશ્કેરાયેલા ચાર વ્યક્તિઓએ તેમની ઉપર હૂમલો કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. જેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલા ગુજરાત પ્રદેશ એનસીપીના ઉપાધ્યક્ષ શિવરામભાઇ ફોસીએ જણાવ્યું હતું કે, બુધવારે પાલનપુર...
Source : Divya Bhaskar | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પ્રદેશ એનસીપીના ઉપાધ્યક્ષ બુધવારે તેમના વતન પાલનપુર તાલુકાના વેડંચામાં પોતાના મકાન પાછળ રીપેરીંગ કામ કરાવતા હતા. ત્યારે ઉશ્કેરાયેલા ચાર વ્યક્તિઓએ તેમની ઉપર હૂમલો કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. જેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલા ગુજરાત પ્રદેશ એનસીપીના ઉપાધ્યક્ષ શિવરામભાઇ ફોસીએ જણાવ્યું હતું કે, બુધવારે પાલનપુર તાલુકાના...
Source : Divya Bhaskar | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુર તાલુકાના ગઠામણ ગામે રવિવારે સાંજે ક્રિકેટ રમતાં એક કિશોરને માર મારવાના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી. આ ઘટનામાં બંને પક્ષના છ વ્યક્તિઓને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ મથકે સામસામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પાલનપુર તાલુકાના ગઠામણ ગામે બનેલી ઘટનાની વિગતો આપતાં પાલનપુર તાલુકા પોલીસ મથકના ઓફિસરે...
Source : Divya Bhaskar | 735010 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : પાલનપુર
પાલનપુરમાં જુના ટેલિફોન એક્ષચેન્જ પાસે ફેરપ્રાઈઝ શોપ ના સંચાલક પી.એન.જૈનને ત્યાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં ૧૧૬ રેશનકાર્ડ ધારકો મળી આવ્યા ન હતા.આમ ઉપરોકત ફેરપ્રાઈઝ શોપમાંથી જથ્થો ઉપડયો હતો.પરંતુ જથ્થો લઈ જનાર રેશનકાર્ડ ધારકની તપાસમાં નામ-સરનામા વાળા સ્થળે તપાસ દરમ્યાન કાર્ડ ધારક મળી ન આવતાં તે સંદર્ભે જે જથ્થો ઈશ્યું કરવામાં આવ્યો તે નામ-સરનામા વાળી વ્યકિત જ ન હોવાનું પ્રાથમિક તબકકે...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : પાલનપુર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English