| ફિક્સિંગમાં સામેલ અન્ય એક ક્રિકેટર અજિત ચંડિલાએ જામીન માટે અરજી નહિ કરી હોવાથી તેને હજુ જેલની હવા જ ખાવી પડશેદોષિતો સામે હાલના તબક્કે મકોકા લગાવવો યોગ્ય નથી. આ કેસનો પૂરતો અભ્યાસ કર્યા બાદ કોર્ટનું માનવું છે કે આ દોષિતાની ડી-ગેંગ સાથે સંડોવણી હોવાના હજુ કોઇ મજબૂત પુરાવા નથી.ચંડિલાની ૧૬ મેના દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ફિક્સિંગ મામલે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન રોયલ્સના... |