| મુંબઈ, હૈદરાબાદ બેન્ગલોર જેવાં મુખ્ય મહાનગરોમાં યુએસ કોન્સ્યુલેટ અને જાહેર સ્થળો ખાતે બોમ્બ હુમલા કરવાની માહિતી આપતા નનામી પત્રને લઈને મુંબઈ સહિત અન્ય શહેરોમાં પણ એલર્ટ દાહેર કરાયો છે.અલ જિહાદના લોગો સાથે એક પાનાનો પત્ર મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટને મળ્યો છે, જે પછી પોલીસને સતર્ક કરાઈ છે. નૌકા દળ, તટરક્ષક દળ પણ સતર્ક બન્યાં છે.ભારતીય ગુપ્તચર એજન્સીઓ સમક્ષ અલ જિહાદ નામે સંગઠનનો આ રીતે પહેલી જ વાર પત્ર... |