| સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારના રોજ મેઘરાજાએ ફરી હેત વરસાવાનું શરૂ કયું હતું. જેમાં રવિવારે સવારે અને બપોર બાદ જિલ્લાભરમાં એક થી ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. હળવદ, થાન, ધ્રાંગધ્રા, ચરાડવા, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં અનેક સ્થળો પર વૃક્ષો અને થાંભલાઓ પડવાના બનાવો બન્યા છે. જિલ્લાના લીંબડી, ચોટીલા, સાયલામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે... |