| ખેડા જિલ્લામાં મહોરમ પર્વ નિમિત્તે ૧૯ સ્થળોએથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ૯૮૪ જેટલા તાજિયાનાં ઝુલુસ નિકળશે. નડિયાદ શહેરમાં આવેલા શક્કરકુઈ, પાંજરીઘરવાળા વિસ્તાર, ગાજીપુરવાળા વિસ્તાર, પીજભાગોળ, નહેરૂગામ, પરિવાર સોસાયટી, રફીક સોસાયટી, અબ્દાલવાડ તેમજ અન્ય સ્થળોએ મળીને કુલ ૧૪ જગ્યાઓ ઉપર આ તાજિયા બનાવવામાં આવે છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮ તાજિયાનો સમાવેશ થાય છે.નડિયાદ શહેરમાં... |