| એવુ શહેર છે કે જે હેરિટેજ સ્કવેર નહીં પરંતુ હેરિટેજ સિટી બનવાની તાકાત ધરાવે છે પણ તે માટે જરૂર છે પાવરફૂલ વિઝનની. જેની અપેક્ષા અત્યારના શાસકો કે તંત્ર પાસે રાખવી નકામી છે. જો તેઓ પાસે સુરતના દમદાર ઐતિહાસીક વારસા જેવુ જ દમદાર વિઝન હોત તો આ ઇમારતો ધૂળ ખાતી ન હોત.ઈતિહાસ ખોવાય ત્યારે સંસ્કૃતિ ખોવાય છે અને સંસ્કૃતિ નામશેષ થાય ત્યારે ધરતી રસાતાળ થાય છે. એક સમયે ધનના ઢગલાં પર આળોટતા આ શહેરનો ઐતહાસિક કિલ્લો,... |