| દ્વારા સરકાર પર અવારનવાર એવો આક્ષેપ કરવામાં આવતો હોય છે કે, સરકાર સંચાલિત ઓફિસોમાં કોઈ પ્રોડક્ટિવ કામ થતું નથી, પરંતુ હવે આ સમાચાર સાંભળીને આવા લોકોની બોલતી બંધ થઈ જશે.આગામી જુન 2013થી ગાંધીનગર સ્થિત જીવરાજ મહેતા ભવનની છત પર સોલર પ્લાન્ટ દ્વારા 1.3 મેગા વોટ વિજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. આ માટેનો પ્લાન્ટ મહિનાના અંત સુધીમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે. અહીં પાવર ઉત્પન્ન થયા પછી તેને વેચવા માટે સબ-સ્ટેશનમાં... |