| ગુલબર્ગ સોસાયટી હત્યાકેસ સંદર્ભે એસઆઇટી દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ સંદર્ભે પ્રોટેસ્ટ પિટિશન રજૂ કરવા માટે ઝકિયાને કોર્ટ દ્વારા આપેલ સમય આજે પૂરો થતો હતો. જો કે, આ કેસમાં વધુ સમયની માગણી કરવામાં આવતા, કોર્ટે તે માગણી ફગાવતા જણાવ્યું છે કે, ૭મી નવે. સુધી પ્રોટેસ્ટ પિટીશન રજુ કરો અથવા સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલ પિટીશનનું સ્ટેટસ શું છે, તે રજુ કરો. નોંધનીય છે કે, ગુલબર્ગ સોસાયટી હત્યા... |