Recent news from 24dunia
   

નરેન્દ્ર મોદી આમ તો શબ્દોના જાદુગર કહેવાય છે પણ એક કાર્યક્રમમાં જેવું મોદીનું ભાષણ શરૂ થયું કે, તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરહરી અમીન ઉંઘવા લાગ્યા હતા. ગરમીની ઋતુમાં એસી ચાલુ હોઈ ઉંઘ આવી ગઈ હશે તેમ ચર્ચાતુ હતું.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
બેડમિન્ટન આઈકોન પ્રકાશ પાદુકોણની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણનું કહેવું છે કે તેના પિતાના સમયમાં સ્પોર્ટ્સ સ્વચ્છ હતું. તેને અફસોસ થાય છે કે તાજેતરમાં સ્પોટફિક્સિંગ જેવી બાબતો રમતને બદનામ કરી રહી છે.તાજેતરમાં વિંદુ દારા સિંહનું નામ આઈપીએલમાં થયેલા સ્પોટ ફિક્સિંગમાં સામે આવતા દીપિકાએ કહ્યું કે એ અત્યંત દુ:ખદ બાબત છે કે કેટલાક લોકોના લીધે અન્ય લોકો સામે પણ શંકાની સોય તાકવામાં આવે છે.Cop...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ફિક્સિંગ: સટ્ટામાં બોલિવૂડનાં નાણાં લાગતાં હતાં અને દારાસિંહના પુત્રને કમિશન મળતું હતું- બીસીસીઆઈના અધ્યક્ષ શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનની પૂછપરછ માટે મુંબઈ પોલીસ ચેન્નાઈ પહોંચી પણ કોઈ ન મળતાં સમન્સ જારી કર્યોઆઈપીએલ સ્પોટફિક્સિંગમાં ઝડપાયેલા દારાસિંહના પુત્ર વિંદુએ પોલીસને જણાવ્યું હતું કે આઇપીએસ સ્પોટ ફિક્સિંગની સચોટ માહિતી મેળવવા માટે તે બુકીઓને છોકરીઓ સપ્લાય કરતો હતો. આ છોકરીઓ મોડલ હતી. આ ર...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
પોતાના પ્રિયતમ સાથે ઓનલાઈન ચેટિંગ કરતી વેળા લગ્નને વિશે મોટો ઝઘડો થતાં એક યુવતીએ વેબકેમની સામે જ આત્મહત્યા કરવાની ખળભળાટ મચાવનારી ઘટના વિલેપાર્લેમાં બની હતી. ૨૭ વર્ષની આ યુવતીનું નામ શોભના છે. પ્રિયતમા જીવન ટૂંકાવી રહી છે તે કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ રહ્યો હોવા છતાં તેનો કમનસીબ પ્રિયતમ તેને બચાવી શક્યો નહોતો.શોભનાએ ટૂંકસમયમાં લગ્ન કરી લે એવી તેના માતા-પિતાની ઈચ્છા હતી. આ દૃષ્ટિએ તેમણે પ્રયત્નો પણ ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
વારસિયામાં બૂટલેગરની કાર અને વેપારીની બાઇક સળગાવવાના પ્રકરણમાં બે શખ્સની ધરપકડ બાદ નવો વળાંક બહાર આવ્યો છે. સતીષ ઉર્ફે સત્તોએ પિસ્તોલની અણીએ વેપારી પાસે પ હજારની ખંડણી માગી તેની બાઇક પડાવી લીધી હતી. બાઇકને ખુલ્લા મેદાનમાં સળગાવી દીધા બાદ તેના મિત્ર અને બૂટલેગર લાલુ સિંધીની કારને પણ આગચાંપી દીધી હતી. સિટી પોલીસે બંનેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે મુકેશ હરજાણીના પન્ટર સતીષ ઉર્ફે સત્તોને પણ ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
લંડનઃ લંડનમાં એક સૈનિકનું ગળું કાપી હત્યા કરનારા બે જણાંએ માત્ર તેને મારી નાખી ભાગી નહોતા ગયા પણ લોહી વાળા છરા સાથે બ્રિટનને ગાળો દેતો હોય એવો વિડીયો પણ ઉતાર્યો હતો.વિડીયોમાં તે માણસ દેખાય છે. તેના શરીર પર લોહીના ડાઘ છે. બાદમાં પોલીસ સાથેની અથડામણમાં તે બન્નેને ઇજાઓ થઇ હતી ને ઝડપાઇ ગયા હતા. હુમલાખોરોએ તેમને જોઇ સ્તબ્ધ થયેલા લોકોને ખુલ્લેઆમ જણાવ્યું હતું કે અમે બ્રિટનમાં યુધ્ધ શરૂ કરવા માંગીએ છીએ.લ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
બોલિવૂડ અભિનેત્રી હાલમાં જ લંડનમાં વેકેશન મનાવીને ભારત પરત ફરી હતી. મુંબઈ એરપોર્ટ પર સુસ્મિતા પોતાની બે પુત્રીઓ સાથે જોવા મળી હતી.સુસ્મિતાની પુત્રીઓ હવે મોટી થઈ ગઈ છે. સુસ્મિતાએ બે પુત્રીઓ દત્તક લીધી છે. અલીશા ત્રણ વર્ષની છે અને મોટી પુત્રી રેને 13 વર્ષની થઈ ગઈ છે.સુસ્મિતાની માતા શુભ્રા સેને એરપોર્ટ પર પોતાની પુત્રીઓ અને બે પૌત્રીઓનું સ્વાગત કર્યું હતું. સુસ્મિતાએ હજી સુધી લગ્ન કર્યા નથી. તેનું ના...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ધોરણ ૧૨ સાયન્સના પરિણામની ગયા અઠવાડિયે જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં ડીગ્રી ઈજનેરી શાખાની આશરે ૬૩,૦૦૦થી વધુ બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.જે અંતર્ગત ગત સોમવારથી વિદ્યાર્થીઓને ૩પ૦ની કિંમતની પિન આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.જેના અનુસંધાનમાં ૨૪મી મે શુક્રવારે ૧૧ કલાકથી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિ‌સ(એસીપીસી)એ નિર્ધારિત કરેલા આશરે ૭૦થી વધુ હેલ્પ સેન્ટર...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ભારતમાં માત્ર બે ટકા મહિલાઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે. જોકે તેમને ખબર હોય છે કે સાધારણ કપડાંનો ઉપયોગ સલામત નથી. સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર થાય છે. આ પુસ્તકોમાં બતાવાયું છે કે સેનિટરી નેપકિન્સનો ઉપયોગ ન કરી શકવાને કારણે અનેક બાળકીઓએ સ્કૂલ છોડી દેવી પડે છે. તેઓ બીમારીઓનો ભોગ બને છે. એક તો મહિલાઓમાં જાગૃતિ ઓછી છે. બીજું, તેની ઉપલબ્ધતા. ત્રીજું, વધુ કિંમત અને ચોથું, ઉપયોગ બાદ તેના નિકાલની સમસ્ય...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ચુંટણી પંચની ઝુંબેશ : આગામી બુધવાર સુધીમાં બાકી રહેલી પ૦ ટકા કામગીરી કરી ૯૦ ટકા ઉપરાંતનો લક્ષ્યાંક પૂર્ણ કરાશેપ્રચાર પડઘમ શાંત થતાંજ લોકસભા મત વિસ્તાર સિવાયના મતદારે વિસ્તાર છોડી દેવો પડશે : ઘર્ષણ ટાળવાનો પ્રયાસબનાસકાંઠા લોકસભા બેઠક પર આગામી ૨ જુન ૨૦૧૩ના પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે સંસદીય મતદાર વિભાગના કુલ ૧૪, લાખ ૬૬ હજાર ૭૬૧ મતદારો છે. જેઓને ગત મંગળવારથી ચૂંટણી પંચ દ્વારા અપાયેલી કાપલ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
વલસાડના લીલાપોર મંગળીયામોરામાં રહેતી ૧૮ વર્ષની મુકબધિર યુવતી બુધવારે સાંજે ઘરેથી દાંતણ લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગઈ હતી. જેની હત્યા કરાયેલી લાશ ગુરુવારે સાંજે ૬:૦૦ કલાકે મળી આવતા પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. જો કે આ યુવતી ઉપર ગેંગ રેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે.લીલાપોરના મંગળીયામોરા વિસ્તારમાં રહેતા અને પલમ્બરનો વ્યવસાય કરતા ચંદુભાઈ છોટુભાઈ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ઓઢવ વિરાટનગરમાં આવેલી સુજ્ઞાન વિદ્યાલયના હેડ ક્લાર્કના રૂમમાં મહિ‌લા કર્મચારીને ખુરશીમાં બેસાડી બીભત્સ માંગણી કરીઓઢવ વિરાટનગરમાં આવેલી સુજ્ઞાન વિદ્યાલયના આધેડ વયના ટ્રસ્ટી ગૌરાંગભાઇ માધુભાઇ પટેલે હેડ કલાર્કની ઓફિસમાં જઇ જુનિયર મહિ‌લા ક્લાર્કનો હાથ પકડી ખુરસીમાં બેસાડી દઇ બીભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ મહિ‌લાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.જેના આધારે પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English