| છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ ફિલ્મો, ટીવી સિરિયલ્સ, મ્યૂઝિક આલ્બમ્સનાં શુટિંગ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છેઅમદાવાદનાં વિકાસની સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં તે ફિલ્મો, ટીવી સિરિયલ્સનાં શૂટિંગ માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. હાલમાં જ વ્યંકટેશ અને મહેશબાબુ સ્ટારર તેલુગુ ફિલ્મનું શૂટિંગ અમદાવાદનાં ૧૫ લોકેશન પર થઇ ગયું છે. તો ચેતન ભગતનાં પુસ્તક થ્રી મિસ્ટેક્સ ઓફ લાઇફ પરથી બની રહેલી ‘કાઇ... |