Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરગોંડલ

ખેતી માટે દેણું કરી ખેતરમાં વાવેતર કર્યું પણ અપૂરતા વરસાદને કારણે પાક સદંતર નિષ્ફળ જતા ઘરના મોભી સમા પટેલ પ્રૌઢે વાડીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અનિડા વાછરામાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી છે.અપુરતા વરસાદ અને દુષ્કાળની પરિસ્થિતિએ અનેક ખેડૂતોને બેહાલ કરી મુકયા હોય અનેક ખેડૂતોએ હારી થાકી જીવનનો અંત આણ્યાની બનેલી ઘટનાઓમાં એકનો વધારો થયો તેમ હોય કોટડાસાંગાણીના અનિડાવાછરા રહેતા પટેલ રમેશભાઈ ભીખાભાઈ...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : ગોંડલ
સૌરાષ્ટ્રના ૪૮૦૦ ગામો મળી પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે તા.પ ને રવિવારના રોજ ભાદરડેમ ખાતે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર નર્મદા જલ અવતરણ જનજાગૃતિ મહાયજ્ઞાનું આયોજન કરાયું છે.કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોદી સહીત રાજયના મંત્રીઓધારાસભ્યો હાજર રહેનાર છે.કાર્યક્રમને અનુલક્ષીને સુરતથી નીકળેલી યાત્રા દેવળા(ભાદરડેમ) ખાતે પહોંચી હતી.યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.નર્મદાનું જળ સૌરાષ્ટ્રમાં અને...
Source : Sandesh | 49 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
તાલુકા ઘોઘાવદરમાં નદી કાંઠે આવેલ ખરાબા અને ગૌચરની જમીનમાં પેશકદમી થવા પામી હોય પેશકદમી અને દબાણો દૂર કરવાની માંગ સાથે ગામના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં અરજી કરવામાં આવી છે.આગામી દસ દિવસમાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે.નાનજીભાઈ ડોબરીયાએ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજી આપી જણાવ્યું છે કે ગામના જ વ્યકિત દ્વારા...
Source : Sandesh | 81 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
ગોંડલ-મોવિયા વચ્ચે આવેલ બંધ કારખાનાના ગોડાઉનમાં વિદેશી દારૃનો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડો પડાતા હ્યુન્ડાય આઈટેન ગાડીમાંથીગોંડલથી મોવિયા ગામ તરફ જતાં રોડ વચ્ચે વર્ષાેથી બંધ એક અવાવરૃ કારખાનુ આવેલ છે. આ કારખાનામાં વિદેશી દારૃ ઠાલવવામાં આવી રહ્યાંની બાતમી એલસીબી પીઆઈ રાઠોડને મળતા સ્ટાફને સાથે રાખી રાત્રિના એક કલાકે દરોડો પાડતા હ્યુન્ડાય આઈટેન ગાડીમાંથી વિદેશી દારૃની...
Source : Sandesh | 81 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
મગફળી અને ગોવાના કાજુ વિશ્વ વિખ્યાત છે. સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા મોટા ભાગે મગફળીકપાસ અને અન્ય જણસીઓનું જ વાવેતર કરવામાં આવે છે. સુકામેવાના કાજુનું વાવેતર સૌરાષ્ટ્રમાં થઈ જાય તો ખેડૂતોની વાર્ષિક આવકમાં અનેકગણો વધારો થઈ શકે તેમ છે. ગોંડલના પટેલ પરિવારે ગોવાથી કાજુનો છોડ લાવીને વાવેલો જે આજે એક વૃક્ષ બની ગયો છે અને પટેલ પરિવારને વર્ષે બે કિલોથી પણ વધારે કાજુની લ્હાણી આપે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો મહેનતુંસાહસિક...
Source : Sandesh | 735011 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
તાલુકાના શિવરાજગઢમાં ૧૧ અને ૧રમા નાણાપંચ અને નરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે આરટીઆઈ મુજબ માહિતી માગનાર અરજદારને ૩૦ દિવસના નિયમ પ્રમાણે પણ માહિતી ન મળતાઅરજદાર દ્વારા ફરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. સાથે શિવરાજગઢ ગામમાં રસ્તા પર થયેલા દબાણો દૂર કરવા માંગ કરી છે.તાલુકાના શિવરાજગઢમાં રહેતા સરવૈયા મહેન્દ્રભાઈ લાલજીભાઈએ શિવરાજગઢમાં ૧૧ અને ૧રમા નાણા પંચ અને નરેગા યોજનાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર...
Source : Sandesh | 735011 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
ગોંડલ-કરમાળ કોટડા બસ એસ.ટી.તંત્ર દ્વારા એકાએક કોઈ પણ કારણ વગર બંધ કરી દેવામાં આવતા મુસાફરો પરેશાનમાં મુકાઈ ગયાં છે.વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા ન હોવાથી અભ્યાસ બગડી રહ્યો છે.દોમડી બસ કકોઈ પણ કારણ વગર છેલ્લા ત્રણેક દિવસથી બંધ કરી દેવામાં આવી છે.આ બસ દિવસમાં બે વાર આવન જાવન કરતી હતી.આ રૂટ પર અન્ય ખાનગી વાહન મળતા ન હોવાથી આ બસ એ એક માત્ર મુસાફરીનું સાધન છે ત્યારે બસ બંધ થતાં મુસાફરરો પરેશાનીમાં...
Source : Sandesh | 735011 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
ગોંડલ તાલુકાના ભાદર ડેમના કાંઠે આવેલા બાંદરા ગામે પાણીની સમસ્યાએ વિકટ રૂપ ધારણ કર્યું છે. અહીં આઠ-દસ દિવસે માંડ પાંચ-સાત મિનિટ પાણી વિતરણ થતું હોઈ ગ્રામજનોને પાણી માટે ફાંફા મારવા પડે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે વચન અપાયેલા પણ હવેશિયાળો હજૂ પુરો થયો નથી ત્યાં બાંદરા ગામે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. અનેક બોર કુવાના પાણી ગયાં છે અને અન્ય બોરમાં કેટલો સમય પાણી રહેશે તે નક્કી નથી ત્યારે ઉનાળામાં...
Source : Sandesh | 735011 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
રાજ માર્ગો પર થતા જીવલેણ અકસ્માતોની હારમાળામાં સોમવારે રાત્રે ગોંડલ રોડ બાયપાસ પર સર્જાયેલા બે અકસ્માતમાં બે વ્યકિતના ભોગ લેવાયા બાદ માધાપર ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયેલ મોબાઈલ કંપનીના સેલ્સમેનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતુ.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રેલનગર મેઈન રોડ પર નાથદ્વારા સોસાયટીમાં રહેતા અને મોબાઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા નિલેષ મનસુખભાઈ રેણુકા (ઉ.વ. ૩૦)...
Source : Sandesh | 735011 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
સૌરાષ્ટ્રમાં આજે આસ્થાભેર સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક જયંતિની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ના અનેક ગામોમાં ભંડારા તથા કિર્તનના કાર્યક્રમો યોજવામા આવ્યા છે એ સાથોસાથ પ્રસાદ વિતરણ પણ કરવામા આવનાર છે.ગોંડલ : ગોંડલ ખાતે ગુરૂનાનક જયંતિ મહોત્સવ નિમિતે તા.૨૯ના રોજ સિંધી સમાજ દ્વારા સવારે ૫/૩૦ થી ૬/૩૦ સુધી પ્રભાતફેરી બાદ બપોરના મહાદેવવાડીસિંધી સમાજની વાડીમાં ભંડારાનું આયોજન કરાયું...
Source : Sandesh | 735011 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગોંડલ
Keep updated by subscribing our RSS feeds.
 
 
English