Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરદિલ્હી

દિલ્હી-મુંબઇ પોલીસની સંયુક્ત ટીમે વિંદુ સાથે સંકળાયેલા બુકી રમેશ વ્યાસના ખાસ માણસને પક્ડયોઆઇપીએલમાં સ્પોટ ફિક્સીંગનો વિવાદ દિવસેને-દિવસે વકરી રહ્યો છે. બીજી બાજુ પોલીસ પણ દિવસ ઉગેને ધરપકડો કરી રહી છે ત્યારે કચ્છમાંથી પણ દિલ્હી-મુંબઇ પોલીસની સંયુક્ત ટીમે એક બુકીને ઉઠાવ્યો હોવાની વાતે જિલ્લામાં સટ્ટાબેટીંગ સાથે સંકળાયેલા લોકોની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.અભિનેતા વિંદુની ચાલી રહેલી પૂછપરછ દરમ્યાન...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
બોલરોએ કરેલા ઘાતક પ્રદર્શન સામે દિલ્હી ડેરડેવિલ્સના બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દેતા સનરાઈસર્સ હૈદરાબાદ સામે તેનો શરમજનક પરાજય થયો હતો. હૈદરાબાદે દિલ્હીને 37 બોલ બાકી રાખતા 6 વિકેટે પરાજય આપ્યો હતો. ડેરેન સેમ્મીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.ઉપ્પલ સ્ટેડિયમ ખાતે દિલ્હીએ યજમાન ટીમ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દિલ્હીનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. હૈદરાબાદના બોલરોની ઘાતક...
Source : Divya Bhaskar | 20 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
દિલ્હી, મુંબઇની ઘટના બાદ દેશભરમાંથી એક પછી એક બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આવો જ એક હેવાનિયતભર્યો બનાવ પોરબંદર તાબેનાં સીસલી ગામે બન્યાંનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ચાર વર્ષની માસુમ બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરનાર હેવાન સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. માસુમ બાળકી પર બળાત્કારનાં પ્રયાસની ઘટનાને પગલે પોરબંદર પંથકનાં લોકોએ હવસખોર સામે ફિટકાર વરસાવ્યો...
Source : Divya Bhaskar | 81 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
દિલ્હી, મુંબઇની ઘટના બાદ દેશભરમાંથી એક પછી એક બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આવો જ એક હેવાનિયતભર્યો બનાવ પોરબંદર તાબેનાં સીસલી ગામે બન્યાંનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ચાર વર્ષની માસુમ બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરનાર હેવાન સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. માસુમ બાળકી પર બળાત્કારનાં પ્રયાસની ઘટનાને પગલે પોરબંદર પંથકનાં લોકોએ હવસખોર સામે ફિટકાર વરસાવ્યો છે.Copyright © 2013-14...
Source : Divya Bhaskar | 81 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
નવી દિલ્હીમાં ગુડિયા પર રેપની ઘટના બાદ પોલીસની કાર્યવાહીમાં વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હીના પોલીસ કમિશનર નિરજ કુમાર પાસેથી જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે દિલ્હી પોલીસ કમિશનરને એક સપ્તાહ સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. દિલ્હીમાં પાંચ વર્ષની ગુડિયાનું મનોજ અને પ્રદીપ નામના બે શખસોએ અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યા હતો. આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ગુડિયા રેપ...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
દિલ્હીમાં ગુડિયા પર રેપની ઘટના બાદ પોલીસની કાર્યવાહીમાં વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હીના પોલીસ કમિશનર નિરજ કુમાર પાસેથી જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે દિલ્હી પોલીસ કમિશનરને એક સપ્તાહ સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. દિલ્હીમાં પાંચ વર્ષની ગુડિયાનું મનોજ અને પ્રદીપ નામના બે શખસોએ અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યા હતો. આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ગુડિયા રેપ કેસમાં...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
સ્પાઇસ જેટની દિલ્હી- સુરત ફલાઇટના સુરત એરપોર્ટ પર ઉતરાણ વખતે એરક્રાફટના ટાયરના લેયરનો થોડો ટૂકડો નીકળી ગયો હતો. જેને લઇને એરક્રાફટને ગ્રાઉન્ડ કરી દેવાયું હતુ. આ ઘટનાને કારણે સ્પાઇસ જેટની સુરત- મુંબઇમુંબઇ- સુરત તથા દિલ્હી- સુરત ફલાઇટને અસર થઇ હતી. ફલાઇટ પાંચ કલાક જેટલી મોડી પડી હતી.સ્પાઇસ જેટની દિલ્હીથી સુરત ફલાઇટ સવારે લેન્ડ થતી હતી ત્યારે ઘટના બની : દિલ્હીથી ખાસ ફલાઇટમાં નવું ટાયર મગાવાયુંફલાઇટ પાંચ...
Source : Sandesh | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
આઈપીએલ-6માં દિલ્હીની ટીમ અત્યાર સુધી સતત છ મેચમાં હારનો સામનો કરી ચૂકી છે. વીરેન્દ્ર સેહવાગ, વોર્નર, જયવર્દને અને મોર્કેલ જેવા દિગજ્જોની હાજરી છતાં દિલ્હી એક પણ મેચ જીતી શક્યું નથી. આટલું જ નહીં બેંગલુરુ સામે સુપર ઓવરને બાદ કરી દઈએ તો તમામ મેચોમાં દિલ્હીનો ભારે ધબડકો જોવા મળ્યો છે.દિલ્હીએ હારની આ બાજીને જીતમાં બદલવા માટે વધુ એક શૂરવીર મેદાનમાં આવ્યો છે. ક્રિકેટ ઈતિહાસના આ દિગજ્જ પ્લેયરને દિલ્હીને ફરી...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
નવીદિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં મુઝફ્ફરપુરના રહેવાસીએ પાંચ વર્ષીય બાળકી પર બે દિવસ સુધી સતત બળાત્કાર ગુજાર્યો હતો. મુખ્ય આરોપી મનોજને બિહારના મુઝફ્ફરપુરમાંથી પકડી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે શુક્રવારે રાત્રે 12:30 આસપાસ તેની ધરપકડ કરી છે.દિલ્હી પોલીસની ટીમ આરોપીને સાંજે વિમાન મારફતે દિલ્હી લઈ આવી હતી. આરોપીએ તેનો ગુનો કબૂલતા કહ્યું હતું કે, 'હા મે રેપ કર્યો હતો'....
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
નવીદિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં મુઝફ્ફરપુરના રહેવાસીએ પાંચ વર્ષીય બાળકી પર બે દિવસ સુધી સતત બળાત્કાર ગુજાર્યો હતો. મુખ્ય આરોપી મનોજને બિહારના મુઝફ્ફરપુરમાંથી પકડી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે 12:30 આસપાસ તેની ધરપકડ કરી. પોલીસ તેને દિલ્હી લાવી રહી છે.નવીદિલ્હીમાં દામિનીકાંડ જેવી જ બળાત્કારની ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીંના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી પર બે...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : દિલ્હી
Keep updated by subscribing our RSS feeds.
 
 
English