Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરકોલકાતા

ગત વર્ષની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ-6ની સફર ખરાબ રહી. આ વખતે કોલકાતાની ટીમ પ્લે ઓફ રાઉન્ડમાં પણ પહોંચી શકી નહીં. બુધવારે પૂણે સામે રમાયેલી મેચમાં કોલકાતાએ કોઈ પણ હાલતમાં જીતવાની જરૂર હતી પરંતુ પૂણેએ તેને સાત રને પરાજય આપીને આઈપીએલ-6ની બહાર કરી દીધું. જો કોલકાતા આ મેચ જીતી ગયું હોત અને રવિવારે અંતિમ લીગ મેચમાં તેણે હૈદરાબાદને હરાવ્યું હોત તો તેના માટે પ્લે ઓફમાં જવાની આશા જીવંત રહી...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કોલકાતા
વર્ષની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ-6ની સફર ખરાબ રહી. આ વખતે કોલકાતાની ટીમ પ્લે ઓફ રાઉન્ડમાં પણ પહોંચી શકી નહીં. બુધવારે પૂણે સામે રમાયેલી મેચમાં કોલકાતાએ કોઈ પણ હાલતમાં જીતવાની જરૂર હતી પરંતુ પૂણેએ તેને સાત રને પરાજય આપીને આઈપીએલ-6ની બહાર કરી દીધું. જો કોલકાતા આ મેચ જીતી ગયું હોત અને રવિવારે અંતિમ લીગ મેચમાં તેણે હૈદરાબાદને હરાવ્યું હોત તો તેના માટે પ્લે ઓફમાં જવાની આશા જીવંત રહી...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કોલકાતા
Yusuf Pathan Half Century Goes Vain As Kolkata Out Of IPL 6 Lost Against Pune 2013મેન ઓફ ધ મેચ મનિષ પાંડેની આક્રમક અડધી સદીના જવાબમાં યુસુફ પઠાણે પણ તોફાની અડધી સદી ફટકારી હોવા છતાં પૂણે વોરિયર્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો પરાજય થયો છે. પૂણેએ કોલકાતાને રોમાંચક મેચમાં સાત રને પરાજય આપ્યો હતો. આ સાથે જ કોલકાતા આઈપીએલ-6માંથી બહાર થઈ ગયુ છે.રાંચી ખાતે રમાયેલી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પૂણેને પ્રથમ બેટિંગ...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કોલકાતા
ઓફ ધ મેચ ડેવિડ વોર્નરે ફટકારેલી અણનમ અડધી સદીની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને પરાજય આપ્યો છે. દિલ્હીએ કોલકાતાને સાત વિકેટે પરાજય આપ્યો હતો.રાયપુર સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને કોલકાતાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નિયમિત અંતરે વિકેટો ગુમાવવાના કારણે કોલકાતા મોટો સ્કોર નોંધાવી શક્યું નહોતું. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 136 રન બનાવ્યા હતા.137 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે...
Source : Divya Bhaskar | 109 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કોલકાતા
કોલકાતા/નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને આપવામાં આવેલા 'પ્રમાણપત્રો'ને કોંગ્રેસે વખોડતાં કહ્યું કે, તૃણમુલ અને તેના પૂર્વ સાથી પક્ષ ભાજપ વચ્ચે ગુપ્ત જોડાણ થઈ રહ્યું છે. બેનરજી દ્વારા ભૂતકાળમાં ભાજપ સાથેના 'સારા' સંબંધોને ટાંકતા કોંગ્રેસે કહ્યું કે મંગળવારે તેમનું દિલ્હીમાં આવવું અને તે જ સમયે કોલકાતામાં મોદીનું સમારંભને સંબોધન કરવું બધુ...
Source : Divya Bhaskar | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : કોલકાતા
મેઘાલય તેમજ નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતુંત્રણ રાજ્યો પૈકી ત્રિપુરામાં સીપીએમએ સતત પાંચમી વખત લાલ ઝંડાની બુલંદી કાયમ રાખી છેતો કોંગ્રેસ પણ પાછળ નથી રહી કોંગ્રેસે મેઘાલય વિધાનસભામાં સતત બીજી વખત જીત મેળવી લીધી છેમુખ્યપ્રધાન માણિક સરકારની આગેવાનીમાં ૬૦ સભ્યો ધરાવતી ત્રિપુરા વિધાનસભા સીટો પૈકી ૪૮ સીટ પર સીપીએમએ જીત મેળવી લીધી છે, કોંગ્રેસે અહીં વિધાનસભાની ૬૦...
Source : Sandesh | 735012 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કોલકાતા
બેદબ્રત પેનને ફિલ્મ 'ચટગાંવ’ના નિર્દેશક તરીકે ખ્યાતિ મળી જે ગત વર્ષના અંતમાં રિલીઝ થઈ પરંતુ દુનિયા તેમને એવા ટેકનિશિયનના રૂપમાં જાણે છે, જેમણે ફોટોગ્રાફીની દુનિયા બદલી નાખી. તેમણે જ ૧૯૯પમાં દુનિયાનો સૌથી મોટો કેમેરા બનાવ્યો જે દરેક મોબાઈલ ફોનથી માંડીને સ્પેસ ટેલિસ્કોપમાં લાગે છે.૮૭ પેટન્ટ હાંસલ કરનારા પેન ફિલ્મ ડાયરેક્ટર બન્યા તે કહાની પણ રસપ્રદ છે. બેદબ્રત જણાવે છે કે મને શરૂઆતમાં પરફોર્મિંગ આર્ટનો...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કોલકાતા
કોલકાતાની સ્થાનિક કોલેજમાં ચૂંટણીના મામલે વિદ્યાર્થીઓનાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી. બે ગ્રૂપ દ્વારા સામ સામે ફાયરિંગ કરવામાં આવતાં પોલીસ ઈન્સ્પેકટરનું મોત થયું હતુંજ્યારે ચાર વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. હરિ મોહન ઘોષ કોલેજમાં ટીએમસી અને કોંગ્રેસના વિદ્યાર્થીઓ વચ્ચે નોમિનેશન ફોર્મ્સ વેચવામાં આવ્યાં ત્યારે બંને જૂથો ઘર્ષણમાં ઊતરી આવ્યાં હતાં. વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીનો મુદ્દો હિંસક બન્યો...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : કોલકાતા
મુર્શિદાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજીવકુમારનાં કાર્યાલય પર હુમલો કરવા માટે લોકોનાં ટોળાને ઉશ્કેર્યું હોવાના આરોપસર પ. બંગાળ પોલીસે શુક્રવારે કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન અધીરરંજન ચૌધરી સામે એફઆઇઆર નોંધી હતી.પક્ષના કાર્યકરનું કસ્ટડીમાં કહેવાતું મૃત્યુ નીપજવા બાબતેનું આવેદન સ્વીકારવાનો અધિકારીએ ઇનકાર કરતાં કોંગ્રેસ કાર્યકરોએ તોડફોડ કરી ફૂલછોડનાં કુંડાં તોડી સનશેડ ખેંચી કાઢયા હતા અને ઇંટો ફેંકતાં વાહનનો...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : કોલકાતા
ઈન્ડિયન પ્રીમિયર લીગની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની આઈએમજી આ ટી૨૦ ક્રિકેટ લીગના છઠ્ઠા સત્રના ત્રણ દિવસીય ભવ્ય ઉદ્ઘાટન સમારોહની યોજના બનાવી રહ્યું છે. આઈએમજીની ૧૦ ફેબ્રુઆરીએ મુંબઇમાં પ્રાયોજકોની બોલી બાદ આ બાબતને આખરી ઓપ આપવામાં આવશે.આઈએમજીએ બંગાળ ક્રિકેટ સંઘ કાર્યાલયમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે બેઠક યોજી કે જ્યાં ઉદ્ઘાટન અંગે ચર્ચા કરવામાં આવી. કલબના સંયુક્ત સચિવ સુબીર ગાંગુલીએ કહ્યું કે ચેન્નઈમાં આઈપીએલ...
Source : Divya Bhaskar | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : કોલકાતા
Keep updated by subscribing our RSS feeds.
 
 
English