વર્ષની મુન્નીના પગમાં તળિયામાં પડેલાં છાલાં તેના સંઘર્ષની નિશાની બતાવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ બાળકી પહાડના મુશ્કેલ રસ્તાઓમાં ઉઘાડા પગે સેંકડો કિલોમીટરની સફર કરી ચૂકી છે. અઠવાડિયામાં પાંચ દિવસ ઘરેથી ત્રણ કિલોમીટર દૂર આવેલી સ્કૂલે જવું અને પાછાં ફરવાનું. મુન્નીનું ઘર ઉત્તરાખંડ રાજ્યમાં અલમોડા જિલ્લાના માસી ગામમાં છે.આડોશ-પાડોશમાં પોતાના મિત્રો સાથે તેનો દિવસ પણ સવારે વહેલો શરૂ થઈ જાય છે. સવારે દાળ... |