Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરસાગર

કડાણા તાલુકાના માછીના ગાધ્રા ગામે નદીમાંથી આજરોજ યુવતિની લાશ મળતા વિસ્તારમાં ચકચાર વ્યાપી ગયેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના મુનપુરના રહીશ પટેલ શંકરભાઇ મુળજીભાઇની પૂત્રી સપનાબેન શંકરભાઇ પટેલ (ઉ.વ.૧૬) તા.૨૯-૧-૧૩ના રોજ ગુમ થયાની જાણવા જોગ જાહેરાત કડાણા પોલીસ સ્ટેશનમાં કરેલ હતી. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર નજીકના ગામના જ્ઞાતિના જ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળતા યુવતિ ગુમ થયાના બનાવમાં...
Source : Sandesh | 79 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
ખંડણીખોર બિચ્છુ ગેંગ પર પોલીસે સપાટો બોલાવતા વધુ બે સાગરીતોની ધરપકડ કરી હતી. બંનેને ર્કોટમાં રજૂ કરતા ૨૧મી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.વેપારીઓ પાસે ખંડણી માગી હુમલો કરનાર બિચ્છુ ગેંગના ૧૦ પન્ટરોને ઝડપી લેનાર પોલીસે સૂત્રધાર અસલમ બોડિયા સહિ‌ત ફરાર સાગરીતોને પકડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. બિચ્છુ ગેંગના બે સાગરીતો યાકુતપુરાની દરગાહ પર આવશે તેવી એસઓજીની ટીમને બાતમી મળતા મંગળવારે સવારથી જ ટીમે વોચ...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
તાજેતરમાં જ મુંબઈમાં ફ્યુચર લાઈફસ્ટાઈલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક સેલિબ્રિટીઝે કેટવોક કર્યું હતું. સાગરિકા ઘાટગે ફ્લોરલ શોર્ટ ડ્રેસ પહેરીને રેમ્પ પર દેખાઈ...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
તાજેતરમાં જ મુંબઈમાં ફ્યુચર લાઈફસ્ટાઈલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક સેલિબ્રિટીઝે કેટવોક કર્યું હતું. સાગરિકા ઘાટગે ફ્લોરલ શોર્ટ ડ્રેસ પહેરીને રેમ્પ પર દેખાઈ હતી.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
કા ડબલ કૌભાંડ દ્વારા કરોડોની છેતરપિંડી કરનાર અશોક જાડેજાના સાગરીત સુરજ પરમાર ગઇકાલે તેના પિતાની અંતિમ વિધિ દરમિયાન નરોડામાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયાની ફરિયાદ સરદારનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે.માડીના પરમ ભક્ત તરીકે ઓળખાણ પ્રસ્થાપિત કરનાર મહાઠગ અશોક જાડેજા સહિત તેના અનેક એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતીજેમાં સૂરજ પરમાર નામના શખ્સની પણ ધરપકડ થઇ હતી. ગઇકાલે સૂરજ પરમારના પિતા ભાનુભાઇનું અવસાન થતા...
Source : Sandesh | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
દેશભરનાં સહેલાણીઓમાં રજાઓ ગાળવા માટે હોટ ફેવરિટ બનેલા સાસણ-સોમનાથમાં સહેલાણીઓનો સાગર ઉમટી પડ્યો છે. દિવાળી તેમજ બેસતા વર્ષની રજાઓ માણવા અહીં સહેલાણીઓનો રીતસરનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. આ પંથકની હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસમાં પ્રવાસીઓની સુવિધા સાચવવા હોટલોનો સ્ટાફ દોડાદોડી કરી રહ્યો છે. તો રોડ કાંઠે આવેલી ખુલ્લી વાડીઓમાં ઉતારો કરતા સહેલાણીઓ માટે તંબુ તણાઇ ગયા છે. અને તેમાં પ્રવાસીઓ ઉતરવા પણ લાગ્યા છે...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
રવિન્દ્ર જાડેજાની ત્રેવડી સદી અને સાગર જોગયાણીની બેવડી સદીની મદદથી સૌરાષ્ટ્રે સુરતનાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજીમેચનાં અંતિમ દિવસે સોરાષ્ટ્રની ટીમે ત્રણ વિકેટનાં ભોગે ૭૧૬ રનનો ખડકલો કરી દીધો હતો. એ સાથે મેચ ડ્રો રહી રહી હતી. પરંતુ સૌરાષ્ટ્રનાં ઉચ્ચ દેખાવને કારણે તેને ૩ પોઇન્ટ મળ્યા હતા. જ્યારે ગુજરાતને એક પોઇન્ટ મળ્યો હતો.ત્રીજા દિવસે ૩૨૩ રનથી દાવ આગળ ધપાવતા સાગર અને રવિન્દ્રએ...
Source : Divya Bhaskar | 159 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
રાજયના ચકચારી એક કા તીન કૌભાંડમાં સંડોવાયેલા અભય ગાંધીની ધરપકડ બાદ પોલીસે શોહેબ નામના તેના સાગરીતની પણ ધરપકડ કરી છે. સીઆઇડી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મેળવ્યો છે.એક કા તીન કૌભાંડમાં અભય ગાંધીના સાગરીત અને આલિયા એન્ટર પ્રાઇસ તથા સમ્સ ઇન્વેસ્ટમેન્ટના ડાયરેકટર શોહેબ ઉર્ફે બબલુ દીવાનની પણ ધરપકડ કરી છે.સીઆઇડી ક્રાઇમે તેની ધરપકડ બાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજુ કરી તેના ૧૪ દિવસના...
Source : Sandesh | 190 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
મિની વેકેશનનો લાભ લઈ પર્યટકોનો પ્રવાહ શરૂ : પાંચ દિવસ તો ભારે ધસારો રહેશે : બુકિંગ હાઉસ-ફૂલદીવાળીના વેકેશન દરમિયાન દીવની મુલાકાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થતુ હોય છે. જેમાં સૌરાષ્ટ્રનાં હજારો લોકો માટે પર્યટનનું પ્રથમ પસંદગીનું સ્થળ દીવ છે. ત્યારે આ વર્ષે શનિવાર તા.૧૦ નવેમ્બર થી લઇ છેક તા.૧૮નવેમ્બર લાભ પાંચમ સુધી દીવમાં ખુબજ મોટા પ્રમાણમાં પર્યટકોનો ઘસારો રહેશે. આજ સાંજથી દીવમાં સહેલાણીઓનું...
Source : Divya Bhaskar | 221 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
મહીસાગર નદી પર આવેલા બ્રિજ પરથી પસાર થતો અજાણ્યો યુવક ટ્રેનની ટક્કરે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું.બનાવની વિગતો અનુસાર શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં મહીસાગર નદી પરના રેલવે બ્રિજ પરથી પસાર થતો અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘવાયો હતો. યુવકને માથામાં ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. છાણી પોલીસે...
Source : Divya Bhaskar | 434 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : સાગર
સંબંધિત શોધ
Keep updated by subscribing our RSS feeds.
 
 
English